Ads Right Header

રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે 23 નવેમ્બરથી શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ


રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બરથી શાળા કોલેજ શરૂ કરવાનો નિર્ણય કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

Previous article
Next article
This Is The Oldest Page

Leave Comments

Post a Comment

Ads Atas Artikel

Ads Tengah Artikel 1

Ads Tengah Artikel 2

Ads Bawah Artikel